Preparing your invitation…નિમંત્રણ તૈયાર થઈ રહ્યું છે…
॥ શ્રી ગણેશાય નમઃ ॥
ઋષિતાRushita
&
વંદનVandan
26 · 01 · 2027
R|V
ઋષિતાRushita & વંદનVandan
26 · 01 · 2027
👆ખોલવા અહીં ટેપ કરોTap here to open
બે હૈયાં, એક સફરTwo hearts, one journey
R&V
R|V
॥ શ્રી ગણેશાય નમઃ ॥॥ શ્રી તુળજાભવાની માતા પ્રસન્ન ॥ ॥ શ્રી મનુદેવી માતા પ્રસન્ન ॥With the blessings of Shree Tuljabhavani Mata & our Kuldevi Shree Manudevi Mata
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી મનુદેવી માતાજી ની અસીમ કૃપાથી સંવત ૨૦૮૩ ના પોષ વદ-૫ ને મંગળવાર, તા. ૨૬/૦૧/૨૦૨૭ ના શુભદિને લગ્ન નિરધાર્યા છે. તો આ માંગલિક પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.joyfully invite you to bless the newlyweds on Tuesday, 26 January 2027, and grace this auspicious occasion with your presence
26જાન્યુઆરીJanuary2027
મંગળવારTuesdayસાંજે 7:007:00 PM
કાર્યક્રમોની સમયરેખાWedding timeline
IST
હાલ ચાલુHappening nowઆગામી કાર્યક્રમUp nextપૂર્ણCompletedહાલ કોઈ કાર્યક્રમ ચાલુ નથીNo event in progressબધા કાર્યક્રમો પૂર્ણ થયા છેAll events have endedશરૂ થવામાં {time} બાકીStarts in {time}
ઋષિતાRushitaડૉક્ટર · ફિઝિયોથેરાપિસ્ટ (P.T.)Doctor of Physiotherapy (P.T.)
વંદનVandanએન્જિનિયર · B.E. (IT)Engineer · B.E. (IT)
ઉપચાર કરતી ડૉક્ટર અને કોડ લખતો એન્જિનિયર — બે હૈયાં, એક સફર.A doctor who heals, an engineer who codes — two hearts, one journey.
માંગલિક પ્રસંગોAuspicious ceremonies
રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો ગૌરી નંદન ગણેશ, સહકુટુંબ સહિત પધારજો શ્રી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.May Lord Ganesha arrive with Riddhi and Siddhi, and Brahma, Vishnu and Mahesh bless us with their presence.
રાસ, ગરબા અને સંગીતની સંધ્યાAn evening of raas, garba & music
02
શુભ શરૂઆતAn auspicious beginning
ગણેશ સ્થાપનાGanesh Sthapana
✦
પોષ વદ-૫, મંગળવાર, 26 જાન્યુઆરી 2027Tuesday, 26 January 2027 સવારે 9:00 કલાકે9:00 AM
વિઘ્નહર્તા ગણપતિ પધારો, મંગલ કાર્ય સફળ કરો, રિદ્ધિ-સિદ્ધિ સાથે આવી, સૌના જીવન સુખથી ભરો!O Vighnaharta, come and bless this auspicious day — with Riddhi and Siddhi, fill every life with joy.
હિરા ફાર્મHira Farmલાલ દરવાજા, સોહમ રેસીડેન્સી સામે, જુની નટરાજ સિનેમા, સુરતLal Darwaja, opp. Soham Residency, old Natraj Cinema, Surat
ગૌરી નંદન ગણેશની સ્થાપના સાથે શુભ શરૂઆતAn auspicious beginning with Lord Ganesha
03
પીઠીનો પીળો રંગA touch of turmeric
હળદળ પીઠીHaldi Pithi
✦
પોષ વદ-૫, મંગળવાર, 26 જાન્યુઆરી 2027Tuesday, 26 January 2027 સવારે 10:00 કલાકે10:00 AM
પીઠીનો રંગ પીળો ને, હૈયે હરખ અપાર, મંગલ ગીતો ગુંજે આંગણે, શણગાર્યો પરિવાર!Golden turmeric, hearts full of joy — songs of celebration fill the courtyard.
હિરા ફાર્મHira Farmલાલ દરવાજા, સોહમ રેસીડેન્સી સામે, જુની નટરાજ સિનેમા, સુરતLal Darwaja, opp. Soham Residency, old Natraj Cinema, Surat
પીઠી અને મંગલ ગીતોનો પ્રસંગTurmeric ceremony with traditional songs
04
બે હૈયાં, એક વચનTwo souls, one promise
શુભ લગ્નWedding
✦
પોષ વદ-૫, મંગળવાર, 26 જાન્યુઆરી 2027Tuesday, 26 January 2027 હસ્ત મેળાપ સાંજે 7:00 કલાકેHast Melap at 7:00 PM
હસ્ત મેળાપે બંધાશે, જન્મોજન્મનો સાથ, આપના શુભ આશીર્વાદે, ઉજળી બને આ વાટ!With the joining of hands begins a bond for lifetimes — may your blessings light their way.
“હિરા ફાર્મ”Hira Farmલાલ દરવાજા, સોહમ રેસીડેન્સી સામે, જુની નટરાજ સિનેમા, સુરતLal Darwaja, opp. Soham Residency, old Natraj Cinema, Surat
અમારી અંતરની ભાવના હોવા છતા પ્રત્યક્ષ મિલન શક્ય ન બન્યુ હોય, તો આ કુમ-કુમ પત્રિકા ને માન આપી લગ્નમાં અવશ્ય પધારશોજી.If we could not invite you in person, please accept this kumkum patrika as our heartfelt invitation and do grace the wedding.
આપની રાહ જોઈએ છીએ!We look forward to seeing you!સમસ્ત પાટીલ પરિવારThe Patil Family